જિલ્લા વિશે
વાવ-થરાદ જિલ્લો ભારતના ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. તે કચ્છના રણની પૂર્વ બાજુએ આવેલો છે અને રાજસ્થાન રાજ્યની દક્ષિણ બાજુએ આવેલો છે. તેનું મુખ્ય મથક થરાદ શહેરમાં છે.
વાવ-થરાદ 2 ઓક્ટોબર 2025 ના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને ભારતના ગુજરાત રાજ્યનો નવો ચોત્રીસમો જિલ્લો બન્યો.
મહત્વપૂર્ણ લિંક
ઇવેન્ટ્સ
કોઈ ઇવેન્ટ નથી
સાર્વજનિક સુવિધાઓ
હેલ્પલાઇન નંબર્સ
-
નાગરિક કોલ સેન્ટર - 155300
-
બાળ હેલ્પલાઇન - 1098
-
મહિલા હેલ્પલાઇન - 1091
-
ક્રાઇમ સ્ટોપર (ગુનો રોકવો) - 1090
-
બચાવ અને રાહત કમિશનર - 1070